Sale!

હું મને શોધું

(1 customer review)

Description

હું મને શોધું…
ભાગ 1
એ નાની નાની વાર્તાઓ નો સંગ્રહ છે જે જીવન જીવવાના મૂલ્યો શિખવી જાય છે.
એક લાગણીઓ અને ભાવનાઓનો દરિયો એટલેજ ઈશ્વર તત્વની અનુભુતી.

ઈશ્વર આપણી ભિતર જ છે અને એજ રીતે બધામાં અને બધેજ છે. જરૂર છે તો ફ્કત એ દ્રષ્ટિની એ ભાવની જેના વડે આપણે એને જોઈ શકીએ, અનુભવ કરી શકીએ.
આશા રાખીશ કે આ પુસ્તક તમને વાંચવું ગમશે.

1 Review for હું મને શોધું

  1. 5 out of 5

    Dimple Ranjitkumar Oza

    Best book ever i know she is fantastic without even reading

Add a review

Your email address will not be published. Required fields are marked *