Sale!

Kalam No Kalrav By Hemali Ponda

(1 customer review)

Description

શબ્દોને પ્રેમનો સ્પર્શ આપી, કોઈના હૃદય સુધી પહોંચી શકું!

શબ્દોને દર્દનો સ્પર્શ આપી, કોઈની આંખોને ભીંજવી શકું

શબ્દોને પ્રેરણાનો સ્પર્શ આપી, કોઈના મનને મજબૂત બનાવી શકું!

શબ્દોને હાસ્યનો સ્પર્શ આપી, કોઈને ખડખડાટ હસાવી શકું!

આ કલમને એટલું સામર્થ્ય આપજે પ્રભુ,

મનની વાત કહીને વાચકોના હૃદયને સ્પર્શી શકું!!
-તની

મન ના ભાવોને શબ્દોની પાંખો આપીને આપના હૃદય સુધી પહોચવાની કોશિશ રૂપે મારૂ પહેલું પુસ્તક રજૂ કરું છુ. આશા રાખું છુ કે મારી કલમને જે રીતે આપનો પ્રેમ અને પ્રતિસાદ મળતો રહ્યો છે તે જ પ્રમાણે મારા આ પુસ્તકને પણ એટલો જ પ્રેમ મળશે!!

-તની

1 Review for Kalam No Kalrav By Hemali Ponda

  1. 5 out of 5

    Jatin

    Excellent collection of stories

Add a review

Your email address will not be published. Required fields are marked *