આ પુસ્તકનું નામ ‘‘મનામણા’’ ખૂબ ભાવનાત્મક અને પ્રેરણાત્મક છે. આ પુસ્તક જીવનમાં ઉતાર, ચઢાવ, એકલતા અને આત્મચિંતન વિશે વાત કરે છે.
થોડા શબ્દોમાં કહીએ તો,
‘‘મનામણા’’ એક એવું પુસ્તક છે. જે માણસને પોતાના મન સાથે જોડે છે. જીવનમાં જયારે આપણે નિરાશા, એકલતા કે મુશ્કેલીઓનો સામનો કરીએ ત્યારે આ પુસ્તક નવી દિશા અને હિંમત આપે છે.
સમુદ્વ કિનારે ચાલતો એકલો માણસ બતાવે છે કે જીવનનો રસ્તો કયારેક એકલો પણ હોય છે પણ દરેક પગલું આપણને આગળ વધતા શીખવે છે.





Be the first to review “MANAMNA”